સાંજ
સાંજ
1 min
284
સ્મરણ ફાટ્યું,
ને આંખોમાં તિરાડ પડી છે,
દિલના પડિયામાંથી,
એની સાથ વિતાવેલ
સાંજ બે-ચાર પડી છે.
સ્મરણ ફાટ્યું,
ને આંખોમાં તિરાડ પડી છે,
દિલના પડિયામાંથી,
એની સાથ વિતાવેલ
સાંજ બે-ચાર પડી છે.