STORYMIRROR

Vipul Borisa

Tragedy

3  

Vipul Borisa

Tragedy

નાટક

નાટક

1 min
461

આ નાટક છે, અહીં સમય પ્રમાણે લોકો કિરદાર બદલે છે.

ટેકો જો હોય નબળો તો પછી એ આધાર બદલે છે.


જરૂર પ્રમાણે રાખે છે અને વાપરે છે બધાં હથિયાર.

પરિસ્થિતિ પ્રમાણે આંસુઓનો પણ શણગાર બદલે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy