Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sanket Vyas Sk

Drama

4.8  

Sanket Vyas Sk

Drama

અભિમાન

અભિમાન

1 min
231


દીકરી વહાલનો દરિયો 

       પ્રેમથી એનો મળતો નઝરીયો,

દીકરી અને ગાય દોરો ત્યાં જાય

       દુઃખની ઘડીએ એ ના સહેજે વિલાય,

પ્રેમ તણી ફૂલ ક્યારી એ નાની

        હંમેશા સુગંધિત એની સુવાસ ફેલાય, 


કહેવામાં દીકરી 

     પારકી થાપણ કહેવાય 

એ દીકરી મારફતે જ

     બે ઘરોમાં ઉજાશ ફેલાય, 


દીકરી-દીકરાની જો 

        હોડ લગાવાય

દીકરી જ લાગણીઓથી

       હંમેશ જીતી જાય, 


લાગણીઓ ઠાલવી

       દીકરી રડી જાય,

 દીકરાની લાગણી

       દીકરાના હૈયે જ રહી જાય, 


    દીકરો-દીકરી એકસમાન

લાગણીઓ જીતવાનું દીકરીને અભિમાન...


Rate this content
Log in

Similar gujarati poem from Drama