STORYMIRROR

Sanket Vyas Sk

Others

4.6  

Sanket Vyas Sk

Others

ચાનો સબડકો

ચાનો સબડકો

1 min
460


ચાય બોલો ચાય,

કડક મીઠી ચાય,

પીવો અને પીવડાવો ,

આ કડક મીઠી આદુની બનેલી ચાય,


ચાનો એક પ્યાલો પકડો,

એનો સબડકો લગાઓ શળળળ... કરી,

ચા આ પીવો બસ એમજ સબડકાઓ ભરી,


ચાની એ ચૂસકી છે પ્યારી,

ગાંઠિયા સાથે લાગે બહું ન્યારી,


મોડી રાતની બાઈક સવારી,

ઉપડી ચાના સબડકા ભરવા એ ભારી,

એવી આ ચા ખૂબ જ લાગે પ્યારી પ્યારી,

,

નીંદ ઉડાડે, સુસ્તી ભગાવે,

આદુની કડક મીઠી આ ચા,

દોસ્તોની બેઠક વધારે,

એ પ્યાલા ભરેલી ચા,


આવ્યા મહેમાન આંગણે

"બોલો ચા પીશો ?"

એવી ચાની આ દુનિયાદારી 


"હું તો બસ ચા જ પીવું"

એવી મારી આ ચા સાથે 

ખૂબ જ પ્યારી રીશ્તેદારી


ચા મને લાગે છે પ્યારી,

ખૂબજ જુની છે પ્યારી છે એવી,

મારી આ ચા સાથેની રીશ્તેદારી.



Rate this content
Log in