Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sanket Vyas Sk

Drama

5.0  

Sanket Vyas Sk

Drama

યાદ રહી ગઈ

યાદ રહી ગઈ

1 min
235


થઈ ગયો હું 

  એવો અચંબિત,

ભૂલી ગયો એ સમય

     એક શ્વાસ લેવો,


બની ગયો એક 

      કિસ્સો એવો

યહી ગયો શ્વાસ

      એવો ને એવો,


દીવાનાનો બની ગયો

      કિસ્સો એક એવો,

ભૂલી ગયો એ શ્વાસ 

      એવા એ પળમાં એ લેવો,


દીવાનાની દીવાનગી

      હદ પાર થઈ ગઈ,

પ્રેમ કર્યો એણે જેને

      એની પડછાઈ બસ રહી ગઈ, 


સમય સાથે એ 

       થઈ ગયો એવો વિચલિત,

એવી એની યાદ 

       હંમેશાં સાથે રહી ગઈ,


ભૂલી ગયો એ એક

        શ્વાસ એવો લેવો,

વાત એક એવી એ

       ઈશારેથી કહી ગઈ,


ઈશારાએ કરેલા ઈશારાની

  એક ચમક હતી

એ એક ઈશારાથી

હંમેશાએ વહી ગઈ...!


Rate this content
Log in