Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sanket Vyas Sk

Others

5.0  

Sanket Vyas Sk

Others

"લફડું"

"લફડું"

1 min
294


થયુ હતુ એક લફડું,

મન હતુ મારુ ફાંકડું,

શોધતુ હતુ જે, 

લફડેથી છુટવા ગતકડું, 

લફડેથી મનડું મારુ ફફડતું,


લફડુ થઇ ગયું,

એ જીવનમાં એવુ,

કોઈ સાથે રહેતું ના,

જે મને મારુ કહેતું,


કેફીયતમાં હું,

રહેતો મારી હમેશાં, 

સૌને પણ સામેલ,

કરાવતો હું એમાં, 


પણ એ લફડું,

કંઈકથી થઈ ગયું,

ને ફસડાઈ ગયો,

વગર વાંકે હું એમાં, 


ચારે કોરથી,

ઘોંઘાટ અને કલબલ,

વિચાર કર્યો મેં એજ પલ કે, 

આ લફડું દૂર કરવું છે,


મૌન એમાં લેવુ પડશે, 

મૌન વગર કંઈ થાશે નહીં, 

મૌનનું હથિયાર આજે,

મારે એ અજમાવવું જ પડશે.


Rate this content
Log in