STORYMIRROR

Sanket Vyas Sk

Drama

3  

Sanket Vyas Sk

Drama

ફટકાર લાગી ગઈ

ફટકાર લાગી ગઈ

1 min
120

લાગણીઓ સાથે કરેલી વાતુ,

મજાક બની ગઈ, 

ગંભીર થઈને કરેલી વાતુ,

ટચૂકલા બની ગઈ, 

અમે શબ્દ મૂક્યો ને નવો,

વાક્ય પુરુ કરુને બસ,

અને એટલામાં તો આપ કહો છો !

શું વાત (શાયરી, ટચૂકલો) બની ગઈ !


વાતુ અમે મોકલી'તી,

ઘણી મોટી સંખ્યામાં,

અમે ગંભીર રહ્યા હતા,

હસી રેલાઈ ગઈ, ખુશી રેલાઈ ગઈ,

ફરી વાત કરીને કોઈ બીજી,

પાછા અમે ગંભીર થયા,

અમારી વાતુ ફરીવાર,

હસી રેલાવી ગઈ, ખુશી રેલાવી ગઈ, 


સરળ છે એમ સમજીને બધા,

અમારો પણ ઉપયોગ કરવા લાગ્યા,

અમારી મજાક બનાવવા લાગ્યા,

"ઈશારા"ની લાગણીઓને,

એટલે જ તો,

આટલી ફટકાર લાગી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama