Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Romance Tragedy

3  

Bhavna Bhatt

Romance Tragedy

સાથી

સાથી

1 min
7.0K



સાથી તારાં વિના પગલું ભરાતું નથી,

સાથી તારાં વગર મારાંથી ચાલતું નથી,


સાથી સપનાઓ જોયા સાથે અનેક,

સાથી એ સપનાઓ પુરાં થતા નથી,


સાથી જીવનની એક ક્ષણ તારી માટે જીવવા માગું છું,

સાથી એ અમૂલ્ય ક્ષણ કદી આવતી નથી,


સાથી લખ્યુ છે કિસ્મતે જીવન તારાં સાથમાં,

સાથી બધું અનુકુળ જીવન ક્યાંયે હોતું નથી,


સાથી આ લાગણીનો પણ અજીબ જંગ છે,

સાથી એને રંગ બદલતા વાર લાગતી નથી,


સાથી આજે હું મારી અંદર ઝાંખુ "ભાવના",

સાથી ખૂબી કે ખામી ઓ એમ નીકળતી નથી...!


Rate this content
Log in