STORYMIRROR

Meena Mangarolia

Tragedy

3  

Meena Mangarolia

Tragedy

ઉદાસ

ઉદાસ

1 min
14.1K


મન મારું આજે

કેવું ઉદાસ...?

હસવા મથું,

એમ એમ વધું

બનતું જાય ઉદાસ..

કંઈક તો એવું બન્યું છે

આજ...


નથી કોઈ વાત કે વજુદ,

અમથું અમથું થયું આજ,

મારું મન ઉદાસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy