STORYMIRROR

Anita Bhanushali

Drama

3  

Anita Bhanushali

Drama

" મા "

" મા "

1 min
185


શૂન્યમાંથી જે સર્જન કરે ,

એ તું છે " મા ",


સર્વ સુખ જેને ખોળે રમે,

એ તું છે " મા ",


જવાબદારીઓના ભાર તળે થઈ જઈશ હું મોટો,

મારું બાળપણ સદા જે આંખોમાં રમે,

એ તું છે " મા "...!!


Rate this content
Log in

Similar gujarati poem from Drama