STORYMIRROR

Dr.Chintankumar p. Pandya

Tragedy

3  

Dr.Chintankumar p. Pandya

Tragedy

"જીંદગી ની આયાત-નિકાસ"

"જીંદગી ની આયાત-નિકાસ"

1 min
14.4K


"સુંવાળી શૈયા વાંસ બની ગઇ,

જીંદગી મૃત્યુની દાસ બની ગઇ,


છુટતો ના તોયે, આ મોહ જીવનનો,

સહુની શ્વાસ, ઉછશ્વાસ બની ગઇ,


પ્રગટતી ઓલવાતી પળે પળમાં,

ભરેલાં આભે અવકાશ બની ગઇ,


કાળા માથાના ઝુંડની ઝાળમાં,

ટકવાની મિથ્યા, કાશ! બની ગઇ,


કોણ ટક્યું? સહું નાશપ્રાય જીવડાં,

સહુની આયાત નિકાસ બની ગઇ."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy