STORYMIRROR

Dr.Chintankumar p. Pandya

Inspirational

4  

Dr.Chintankumar p. Pandya

Inspirational

"બીજું કોણ સંભાળી શકશે?"

"બીજું કોણ સંભાળી શકશે?"

1 min
423

સંભાળ પોતાની જાતને,

દુ:ખ તો આવ્યા કરશે,


છોડીદે તારા કંટાળા ને,

સુખ માટે તુ કેમ તરસે ?


જાણી લે સંસારની માયાને,

આજે રડે તે કાલે હસશે,


રાખ ઉપરવાળા પર આશને,

સૌને સારાવાના એ કરશે,


જે ડરી ગયા દુ:ખથી,

તે, વધુ ને વધુ ડરશે,


જો સ્વીકારી લીધુ દુ:ખને,

તો, જાજું ના એ પજવી શકશે,


સંભાળ, પોતેજ પોતાની જાતને,

બીજું કોણ સંભાળી શકશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational