Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Chintankumar p. Pandya

Inspirational

3  

Dr.Chintankumar p. Pandya

Inspirational

એક માળો બને હુંફાળો

એક માળો બને હુંફાળો

1 min
378


એક માળો બને હુુંફાળો,


જ્યાં,


પોતીકાપણાંનો શ્વાસ હોય,

અને સંતોષવાળી હાશ હોય,


અન્નનાં દાણામાં આનંદ હોય,

અને લાગણીઓનાં બંધન હોય,


પરિવારનો મધુરો સંપ હોય,

અને મનમાં ન કદી અજંપ હોય,


વડીલોનો માથે હાથ હોય,

અને જીવનસાથીનો રુડો સાથ હોય,


નાની પગલીઓનો પગરવ હોય,

અને બાલુડાંઓનો કલરવ હોય,


ચટપટાં જીવનની મસ્તી હોય,

અને ભાવનાઓ ના સસ્તી હોય,


મજબુતાઇ એની અખંડ હોય,

અને અલગ ન તેના ખંડ હોય.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational