Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Tragedy

3  

Jashubhai Patel

Tragedy

કવિતા

કવિતા

1 min
7.1K


નાચશે અરમાન મુજ દિલનાં બધાં,

રાત આખી જાગશે શમણાં બધાં


કોઇ આવીને કહે મુજ કાનમાં,

લાવશે ક્યાંથી તું મનગમતાં બધાં,


કેમ સમજાવું આ મનને બોલ તું,

રોજ માગે છે એ તો બમણાં બધાં,


વ્હાલનો વરસાદ વરસ્યો એટલો,

દોડવા માંડ્યાં જો આ ઝરણાં બધાં,


મોર પણ ઊઠ્યાં ગહેંકી દિલ મહીં,

સ્વર રેલાયા છે 'જશ' મનમાં બધાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy