Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Romance

3  

Jashubhai Patel

Romance

આ બોલ તું ?

આ બોલ તું ?

1 min
10.2K


·શું કરૂં તલસાટને આ બોલ તું ?

શું કરૂં ગભરાટને આ બોલ તું ?


એકલી મૂકી ગયો છે તું મને,

શું કરૂં વનવાસને આ બોલ તું ?


ક્યારનું અકળાય મન મિલન વિના,

શું કરૂં રઘવાટને આ બોલ તું ?


એક કારણ આપ આજે તું મને,

શું કરૂં બકવાસને આ બોલ તું ?


બાગમાં લાખો ફુલો 'જશ' છે ખિલ્યા,

શું કરૂં પમરાટને આ બોલ તું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance