Khvab Ji
Tragedy
પગદંડીએ
કંપતા સ્વરે કહ્યું-
મને સપનું અાવ્યું,
જાણે હું
ધોરી માર્ગ
બની ગઈ!!
--એ સાંભળીને
અકસ્માતના
મોં માં પાણી
અાવુ ગયું...!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ
નિર્ણય તારો હતો, દિલને કહી દે હવે અફસોસ ના કરે. નિર્ણય તારો હતો, દિલને કહી દે હવે અફસોસ ના કરે.
તરસ્યા તો પણ તરસ છીપાવી ના શક્યા! તરસ્યા તો પણ તરસ છીપાવી ના શક્યા!
દર્દની પીડામાં કણસવાનું આપણે... દર્દની પીડામાં કણસવાનું આપણે...
ડર જીવનની સફળતાના ડગને હચમચાવે છે... ડર જીવનની સફળતાના ડગને હચમચાવે છે...
હતી હજુ તો વસંત ને કેવી એ કરમાઈ ગઈ જિંદગી. હતી હજુ તો વસંત ને કેવી એ કરમાઈ ગઈ જિંદગી.
વર્તે છે પોતાની પ્રકૃતિ પ્રમાણે માણસ છે. વર્તે છે પોતાની પ્રકૃતિ પ્રમાણે માણસ છે.
અંતરના ખાલીપાને તરબતર કરતું તારું એ રૂપકડું સ્મિત.. અંતરના ખાલીપાને તરબતર કરતું તારું એ રૂપકડું સ્મિત..
વિદેશી અનુકરણની આંધી ફેલાઈ છે દેશમાં... વિદેશી અનુકરણની આંધી ફેલાઈ છે દેશમાં...
અમલદાર છે પણ ઈમાનદાર નથી કરુણતા કેટલી ?! અમલદાર છે પણ ઈમાનદાર નથી કરુણતા કેટલી ?!
કારણ વગર સહન કરનાર ઈશ્વરના ગુનેગાર બને છે... કારણ વગર સહન કરનાર ઈશ્વરના ગુનેગાર બને છે...
મેળવી લેવું છે બધુ પણ શોધતા મળતી નથી સાચી પ્રીત ... મેળવી લેવું છે બધુ પણ શોધતા મળતી નથી સાચી પ્રીત ...
કેટલીયે મારી સર સામગ્રી છૂટી ત્યાં ... કેટલીયે મારી સર સામગ્રી છૂટી ત્યાં ...
તૂટ્યું જ્યારે પરોઢ તો બેફામ હસતું હતું... તૂટ્યું જ્યારે પરોઢ તો બેફામ હસતું હતું...
વાત પછી એક્કે ના જામી... વાત પછી એક્કે ના જામી...
સીતાનું મૌન ક્યાં કોઈથી પરખાય છે... સીતાનું મૌન ક્યાં કોઈથી પરખાય છે...
એની ઉરવેદનાથી હરકોઈ અજાણું... એની ઉરવેદનાથી હરકોઈ અજાણું...
લાગણીમાં પડઘાય સતત તારું મૌન .. લાગણીમાં પડઘાય સતત તારું મૌન ..
મૌન કેરો સંવાદ સમજી શકે એવા સગપણ ક્યાં છે .. મૌન કેરો સંવાદ સમજી શકે એવા સગપણ ક્યાં છે ..
છોડી ગઈ દુનિયાને માની લાડલી .. છોડી ગઈ દુનિયાને માની લાડલી ..
શીખ્યો નથી ખોટું બોલવાનું ને નામ સાચા નથી અપાતા .. શીખ્યો નથી ખોટું બોલવાનું ને નામ સાચા નથી અપાતા ..