ધૂમ્રપાન
ધૂમ્રપાન


ધુમાડાનાં વમળમાં ખાખ થાય જિંદગી
કશ મારી, ન જૂઓ ખ્વાબ બેનામી
આદત બૂરી લઈ આવે બીમારી
પાયમાલ થાય સ્વજનનાં સંબંધોની બાગબાની
મોત ન ખરીદો રોકડા આપી
ડામાડોળ થાય નાવ કુટુંબ કેરી.
ધુમાડાનાં વમળમાં ખાખ થાય જિંદગી
કશ મારી, ન જૂઓ ખ્વાબ બેનામી
આદત બૂરી લઈ આવે બીમારી
પાયમાલ થાય સ્વજનનાં સંબંધોની બાગબાની
મોત ન ખરીદો રોકડા આપી
ડામાડોળ થાય નાવ કુટુંબ કેરી.