pooja Gujarati
Romance Tragedy
શબ્દો વાંચી મારાં એ મૌન શાનો
જરૂર આ લાગણીઓમાં કંઈક તો ખૂટે છે.
મૌન
દિવસ, રાત અને પરોઢ વચ્ચેનો વિરોધાભાસ.. દિવસ, રાત અને પરોઢ વચ્ચેનો વિરોધાભાસ..
એટલે જ તેને મળવાની આશ જાગે .. એટલે જ તેને મળવાની આશ જાગે ..
જીવતર ખાસ એ ઘડાવે છે.. જીવતર ખાસ એ ઘડાવે છે..
મહેકથી તરબતર થઈ ગઈ આ હૈયાની નગરી .. મહેકથી તરબતર થઈ ગઈ આ હૈયાની નગરી ..
નવોઢાનો વેશ પ્હેરીને સખીઓ સંગ ચાલી. . નવોઢાનો વેશ પ્હેરીને સખીઓ સંગ ચાલી. .
બાળપણની એ નિખાલસ ભાવના કેવી હતી.. બાળપણની એ નિખાલસ ભાવના કેવી હતી..
થયો ખરા અર્થમાં સૂર્યોદય.. થયો ખરા અર્થમાં સૂર્યોદય..
આ ઝળહળ બની હૃદયની ધરા .. આ ઝળહળ બની હૃદયની ધરા ..
આપણાં હૈયે પણ આપણા પ્રેમની કબૂલાત થઈ હશે.. આપણાં હૈયે પણ આપણા પ્રેમની કબૂલાત થઈ હશે..
'એક મુલાકાત જીવનની નવી દિશા તરફ બતાવી ગઈ, એક મુલાકાત નીરસ જીવનમાં આનંદ ભરી ગઈ. એક મુલાકાત સાચા પ્રેમ... 'એક મુલાકાત જીવનની નવી દિશા તરફ બતાવી ગઈ, એક મુલાકાત નીરસ જીવનમાં આનંદ ભરી ગઈ. એ...
ભૂખ તરસની દુઃખથી અજાણ .. ભૂખ તરસની દુઃખથી અજાણ ..
તારી યાદમાં રાતભર જાગી.. તારી યાદમાં રાતભર જાગી..
અને તું સ્નેહની સરિતા દે છે ધરી .. અને તું સ્નેહની સરિતા દે છે ધરી ..
'જીવનની નાવ હાલકડોલક થાય ત્યારે સ્થિર કરી દેજે નાવિક બની, સદા સાથ આપજે મને જિંદગીના પૂર્ણવિરામ સુધી.... 'જીવનની નાવ હાલકડોલક થાય ત્યારે સ્થિર કરી દેજે નાવિક બની, સદા સાથ આપજે મને જિંદગ...
ચંદ્ર ભલે અંધકાર ફેલાવતો રહે.. ચંદ્ર ભલે અંધકાર ફેલાવતો રહે..
કાંટા હતા તારી જિંદગીની રાહ પર .. કાંટા હતા તારી જિંદગીની રાહ પર ..
આ ધરા પણ જન્નતનો અહેસાસ આપે છે.. આ ધરા પણ જન્નતનો અહેસાસ આપે છે..
હૈયાના દર્પણમાં કોતરાયેલો ચહેરો છે તું.. હૈયાના દર્પણમાં કોતરાયેલો ચહેરો છે તું..
શરણે હરિનાં ભાગને, આળસ ન કર. . શરણે હરિનાં ભાગને, આળસ ન કર. .
બસ જીવવા માટે મુલાકાત એકાદ તું આપી દે .. બસ જીવવા માટે મુલાકાત એકાદ તું આપી દે ..