STORYMIRROR

Leena Vachhrajani

Tragedy

3  

Leena Vachhrajani

Tragedy

ક્યાંક ક્યાંક

ક્યાંક ક્યાંક

1 min
11.7K

ક્યાંક મીઠું મરચું ખાંડ પરાણે,

ક્યાંક ફિકા મોળા સ્વાદ પરાણે,

ઈશ્વર આપ તો માનવતા આપ,

ક્યાં સુધી સહન કરશું પરાણે!


ક્યાંક ઉપવાસ પરાણે,

ક્યાંક જમવાનું પરાણે,

ઈશ્વર આપ તો સમાનતા આપ,

ક્યાં સુધી મન મનાવવું પરાણે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy