STORYMIRROR

Kavi Raval

Romance Tragedy

3  

Kavi Raval

Romance Tragedy

પૈગામ

પૈગામ

1 min
11.8K


જિંદગીમાં સાથ તમારો જ્યારથી છૂટી ગયો છે

દિલનો દર્દથી નિકટનો નાતો થઇ ગયો છે.


અધૂરું છે સૌંદર્ય જખ્મ એ આરઝૂનું એ દિલ

દર્દે-દિલનો જાણે નિખાર અધૂરો રહી ગયો છે.


દુનિયા તો દિવાની છે ફકત પૈકર એ હુસ્નની

દરિયા એ ગમે દિલનો તાગ લેવાનો રહી ગયો છે.


પથ્થર નજર આવે છે 'કવિ' જમાનાના હાથોમાં

બેકસૂર છે દિલ, એ પૈગામ દેવાનો રહી ગયો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance