STORYMIRROR

Kavi Raval

Romance Others

3  

Kavi Raval

Romance Others

ભરોસો

ભરોસો

1 min
12.2K

ભરોસો એમની વાતનો હવે કરી નથી શકતાંં

ન મળી ખુશી એની ફરિયાદ હવે કરી નથી શકતાં.

લૂંટવા જ હતા તો કેમ આપી'તી ઇશ્કની દૌલત

એક બુંદ ચાહતની આશ પણ હવે કરી નથી શકતાં.

મોહબ્બત ગૈરોની કબૂલ તમે તો કરી લીધી પરંતુ

અમે તો ખુદથી પણ મોહબ્બત હવે કરી નથી શકતાં.

માગવું છે હવે તો ફકત મૌત પરવરદિગાર પાસે

ઝિંદગીની દુઆ તો અમે હવે કરી નથી શકતાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance