Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here
Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here

Kavi Raval

Romance Classics Others

3  

Kavi Raval

Romance Classics Others

પ્રેમની સૌગાત

પ્રેમની સૌગાત

1 min 12 1 min 12

તારી ઝુલ્ફોના જે અસીર હોય છે

ઈન્સાન એ બેનઝીર હોય છે.

કૈદ છે જે તારી મુસ્કાનની ઝંજીરોમાં

હકીકતમાં એ ખુશનસીબ હોય છે.

લાગે છે જે યોજનોની દૂરી પર

એ જ તો તારા દિલથી કરીબ હોય છે.

નથી મળી જેને તારા પ્રેમની સૌગાત

દૌલતમંદ હોય તો ય ગરીબ હોય છે.

માપે છે 'કવિ' તને પામવાને બદલે

લોકો ય કેવા અજીબ હોય છે.

Rate this content
Log in

More gujarati poem from Kavi Raval

Similar gujarati poem from Romance