મારું નામ રોનક જોષી "રાહગીર" છે. હું શોપિઝેન, માતૃભારતી, સ્ટોરી મિરર અને પ્રતિલિપિ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મારી રચના આપું છું. આ સાથે કેટલાક વ્હોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાયેલ છું. માતૃભારતી દ્વારા યોજાયેલ નવરાત્રી કાવ્યોત્સવ સ્પર્ધામાં મને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયેલ છે. કેનેડાના સુપ્રસિદ્વ... Read more
Share with friendsપોતાના પરિવારના વ્યક્તિ સાથે પણ જો સાચી વાતમાં ઉભા રહેતા મનમાં ખચકાટ થતો હોય તો સમજજો કે તમારા પરિવારના પતનની શરૂઆત તમે જાતે કરી રહ્યાં છો.
જીવન રૂપી મેઘધનુષ માં પ્રેમ, કરુણા, દયા, વિશ્વાસ, વફાદારી, માન - સન્માન અને આત્મીયતા ના સાત રંગો ને હંમેશા જીવતા રાખજો.