STORYMIRROR

Mayur Rathod

Romance Inspirational

4  

Mayur Rathod

Romance Inspirational

ચાલતો થયો

ચાલતો થયો

1 min
208

નથી ભરોસો હવે અમને જંગમાં,

રહેવું છે કાયમ હવે અમારે પ્રેમમાં,


બાકી રહી છે કેટલીક હવે જિંદગી,

મળશે આરામ હવે કાયમનો કબરમાં,


ચાલતો થયો હવે ભીડ મૂકીને ક્યાં !

રિસાતા નહીં હવે રહેશે પ્રેમ યાદમાં,


મન મલકાવ્યા છે સદાય સૌ સહુના,

પામ્યો છું કોઈને હવે આલિંગનમાં,


એકલતા એ મળે જો આંસુ મારા,

છૂપાવી લેજો હવે મને તમારા ઉરમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance