STORYMIRROR

Mayur Rathod

Romance Inspirational

3  

Mayur Rathod

Romance Inspirational

જો મળે તો

જો મળે તો

1 min
164

સાથ તમારો, સરળ જો મળે તો,

વાત તમારી, કદર જો મળે તો,


વટ મૂકી દવ, અભિમાન તેજી દવ,

આપ નયનમાં, અસર જો મળે તો,


શ્વાસ મારો, આપ જીવનમાં અર્પણ,

મુજ જીવનમાં, હમસફર જો મળે તો,


પ્રગટાવી આગ હૃદયમાં રાધા નામની,

રાધા-કા'નની, તરબતર જો મળે તો,


થશે હાલ આપનો પણ અમારા સમ,

યાદ તમને, મારી ખબર જો મળે તો,


રાતથી દિવસ, પ્રણય એટલો કરું,

આપના નયનથી નયન જો મળે તો,


સતાવે છે યાદ આપની બેશક એટલી, 

કદર કરું આપની, નમન જો મળે તો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance