Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayur Rathod

Others

4  

Mayur Rathod

Others

મૃત્યુ

મૃત્યુ

1 min
243


થાય મૃત્યુ જો અકાળે, એક ચિત્ત થઈ નિખરજે મને,

અકબંધ હશે પ્રણયની વાતો નેહ, શાંતિથી પરખજે મને,


સૂતો 'દુશ્મન' અનંત ઊંઘે કાયમનો ઊભો ન થવાનો હો,

કરીશ પ્રતીક્ષા હું ક્ષિતિજે નિઃસંદેહ, આવી પામજે મને,


જરૂર છે આ અવસરની, કોઈ સાથ વગરનો સાથી મળે !

કર્યો નથી કોઈ સંગાથ વિશ્વાસઘાત, માણી સમજજે મને,


અંત કર્યો જિંદગીનો તારા નયનની સામે હંમેશનો હો,

બળી રાખ થયો દેહ ! તારી ચાહના રાખી, વિસરજે મને,


પાપી-નિર્દયી દુનિયા શું 'દુશ્મન' ને યાદ કરીકરી હણશે ?

પામી મને પ્રેમ ફતેહ કરે, હર ક્ષણ આવે એવી વરજે મને.


Rate this content
Log in