Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayur Rathod

Others

4  

Mayur Rathod

Others

જરૂરી છે

જરૂરી છે

1 min
175


ભૂતકાળને ભૂલવા મહેનત કરવી જરૂરી છે ?

તમને કાયમ ભૂલવા રહેમત કરવી જરૂરી છે ?


વચન આપ્યા કેટલા એકબીજાને ફરમાવો !

આપણી યાદ બની જીવું કિસ્મત જરૂરી છે ?


નકારી લાગણી, નકારી વાતો, 'ને નકાર્યો પ્રેમ,

સામે ઊભા રહેવાની હિંમત કરવી જરૂરી છે ?


ગંગા સમ વહેતી આંસુડાની ધાર અચળ અડગ,

હાસ્ય આપી બોલાવો ખિદમત કરવી જરૂરી છે ?


નકામી ચિંતા છોડો, હવે ચિતાની ચિંતા કરો,

'દુશ્મન'ને ઊભા કરવા નિસ્બત કરવી જરૂરી છે ?


Rate this content
Log in