STORYMIRROR

Mayur Rathod

Inspirational

3  

Mayur Rathod

Inspirational

જીવન જીવાડશે

જીવન જીવાડશે

1 min
225

અનરાધાર હેલી પછીનો આજ ઉઘાડ છે,

આતો તો નિર્દોષ હાસ્યની મીઠી વાડ છે,


વિચારો, વાતોને વાણા આમ વીતી જશે,

સામે દેખાવ તમે વહે આસુંડાની ધાર છે,


હસવું કઈ રીતે ? મને નથી આવડતું ! શીખવ,

વાતવાતમાં તું હસાવે, મારી દુઃખતી નાડ છે,


'દુશ્મન' જીવન જીવાડશે તને તારા ભરોસે,

પોતે રડીને બીજાને હસાવે તું એજ પા'ડ છે,


તારી જિંદગીમાં કેટલા આવ્યા ? કેટલા ગયા ?

રોકાયા એમને સાચવી રાખએ તારી રાડ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational