STORYMIRROR

Saini Nileshkumar

Romance

4  

Saini Nileshkumar

Romance

પણ એક એ

પણ એક એ

1 min
197

ચહેરા જોયા ઘણા છે પણ એક એ ચહેરો ભૂલાતો નથી,

સ્વભાવ ગમ્યા ઘણાના છે પણ એક એનો સ્વભાવ મોહી ગયો,


હાસ્ય ઘણાનું વખાણ્યું પણ એક એનું હાસ્ય પ્રભાવિત કરે 

વાતો ઘણાની સાંભળી પણ એક એની વાતો માણવી ગમી,


ગલીમાં કેટલાય સુંદર ઘર જોયા પણ એક એના ઘર સામેથી નજર ના હટી,

સાથે ઘણા ચાલી શકે એમ છે પણ એક એનો હાથ માંગવાની જિદ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance