STORYMIRROR

Dr. Saini Christian

Others

4  

Dr. Saini Christian

Others

એક થાકી ગયેલી વ્યક્તિ છું

એક થાકી ગયેલી વ્યક્તિ છું

1 min
0

એક થાકી ગયેલી વ્યક્તિ છું,

દુનિયાના માપદંડ થી હારી ગયેલ વ્યક્તિ છે,

પાછળ વળી ને જોઉં તો પોતાની હરીફાઈ મા ઘણી આગળ વધી ગયેલી વ્યક્તિ છું,

પણ આગળ જોઉ તો દુનિયાથી ઘણી પાછળ રહી ગયેલી વ્યક્તિ છું,

અપ્રિય કર્ણભેદન વેણ હસતા મુખે સાંભળતી વ્યક્તિ છું,

અશ્રુભીની આંખથી બધાને અજાણ્યા રાખતી વ્યક્તિ છું,

દુનિયા માપદંડ થી એક હારી ગયેલી વ્યક્તિ છું 

હું એક થાકી ગયેલી વ્યક્તિ છું 


સામગ્રીને રેટ આપો
લોગિન