STORYMIRROR

Saini Nileshkumar

Abstract

3  

Saini Nileshkumar

Abstract

વિચારોનું ક્યાં કોઈ સરનામું હોય છે

વિચારોનું ક્યાં કોઈ સરનામું હોય છે

1 min
145

વિચારોને ક્યાં કોઈ સરનામું હોય છે,

કાલ્પનિકતામાં જ બસ એ તો મગ્ન હોય છે,


ના જાણે કેટલા ભ્રમનું રહસ્ય હોય છે,

વાસ્તવિકતામાં વિચારનું ક્યાં કોઈ મહત્વ હોય છે,


ક્ષણભરમાં બદલાઈ જાય તેવું તો તેનું સ્વરૂપ હોય છે,

છતાં ભ્રમિત કરે માનવીને તેવો તો તેનો પ્રભાવ હોય છે,

વિચારોને પણ ક્યાં કોઈ સરનામું હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract