STORYMIRROR

Saini Nileshkumar

Others

3  

Saini Nileshkumar

Others

હું અંતરમુખી થઈ

હું અંતરમુખી થઈ

1 min
337

 સુખ જાણી સુખી થઈ, દુઃખ જાણી દુઃખી થઈ,

 ને જાણી આ જીવનનું ચક્ર હું અંતરમુખી થઈ,


 સંબંધો રાખી હું સંબોધિત થઈ,

 બંધનો જાણી હું અબોધિત થઈ,


 જીવન માણી હું અજાણીત થઈ,

  મૃત્યુથી હું શાપિત થઈ,


 બની સજીવ હું મન રાગી થઈ,

 નિર્જીવ વસ્તુઓથી હું મોહિત થઈ.


 હાર જીત જાણી હું કલ્પિત થઈ,

 જીવનનું સત્ય જાણી હું શૂન્ય થઈ,


 આમ,બહિ્રૂપ કાયા ધરી હું અંતરમુખી થઈ.


साहित्याला गुण द्या
लॉग इन