STORYMIRROR

Saini Nileshkumar

Drama

3  

Saini Nileshkumar

Drama

નામ શું આપું

નામ શું આપું

1 min
284

નામ માંગી રહ્યો છે સંબંધ આપણો

બોલ આને નામ શું આપું ?


કોઈ પૂછે કોણ છે એ તારી ?

બોલ એને જવાબ હું શું આપું,


લાગણી દરિયાથી પણ ઊંડી છે

બોલ આને મપાવું કઈ રીતે ?


હું શું માનું છું તને

બોલ એ તને કેમ સમજાવું ?


સંબંધ ઘણા છે સાથે મારી

બોલ તારા ને મારાં સંબંધને શું નામ આપું ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama