STORYMIRROR

Saini Nileshkumar

Romance

4  

Saini Nileshkumar

Romance

એતો પોતે જ

એતો પોતે જ

1 min
220

 કોઈ એવી ભાષા નથી જે એને વર્ણવે

 એતો પોતે જ ભાષાઓનું સંગમ છે,


પરિભાષા જેની કોઈ ના આપી શકે

એતો પોતે જ વ્યાકરણના નિયમ છે,


કોણ કરે હાસ્યમાં એની ઓળખાણ 

એતો પોતે જ સુંદર તેના હાસ્યથી છે,


ધૂળેટીના રંગોથી એને કોણ રંગે

એ તો પોતે જ પોતાના રંગમાં રંગી જાય બધાને,


નાદાની કોણ ગણાવે એને એની

એતો પોતે જ નાદાનીથી જીવતી અપેક્ષા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance