STORYMIRROR

Saini Nileshkumar

Others

3  

Saini Nileshkumar

Others

આકર્ષિત કાયા

આકર્ષિત કાયા

1 min
200

પામી આકર્ષિત કાયા,

ને અદ્ભૂત બુદ્ધિ,


સહ ચાલી આવ્યું અભિમાન,

પણ સ્વયં જો જાણે તો,

તો પામે વ્યર્થ છે આ માયા,


બુદ્ધિનો ના કોઈ અભિનય દુઃખમાં,

ને કાયા પડે ઝાંખી ઘડપણમાં,

સમજે જો તું માર્ગી,


મહત્વનું પણ મહત્વ વધારે ના ટકે,

અલ્પકાલીન જ આ ચક્ર ચાલે,

ને જાણે તો અંતે કાયમી પણ અંત પામે.


Rate this content
Log in