STORYMIRROR

Saini Nileshkumar

Inspirational Children

3  

Saini Nileshkumar

Inspirational Children

ક્રોધ

ક્રોધ

1 min
228

ક્રોધ ચડાવે માથે ને

લઈ ડૂબે હસ્તીની વસ્તી,


ક્રોધ ભૂલાવે સાર જીવનનો ને

સાથે ચાલે મૃત્યુની,


ક્રોધ ભૂલાવે મૈત્રી ને

બનાવે વેરી -ઝેરી મનુષ્ય,


ક્રોધ ભૂલાવે કિનારા સુખના ને

દુઃખ દરિયામાં ડૂબકી મરાવે,


ક્રોધ કરે ને બોધ મળે

ને જીવનનો અભિશ્રાપ મળે,


ક્રોધ કરે ને લોભ કરે ને

જીવનનો દુરુપયોગ કરે,


ક્રોધ થઈ સવાર અભિમાનની નગરી

પહોંચાડે જીવનને નર્કની ડગરી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational