Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Patel Shubh

Romance Others

4  

Patel Shubh

Romance Others

આશિક એકલો

આશિક એકલો

1 min
281


હે તારા પ્રેમમાં બંધાણી, તારા પ્રેમ ને રે જાણી ,

હો તારા રૂપની પૂનમનો આશિક એકલો,


હે તારા પ્રીત ને હું જાણી, તારા સાથને માણી,

હો તારી મસ્તીનો મતવાલો આશિક એકલો,


હે આંખોની પડખેનો પ્રેમ આંખો જુવે પિયાને,

હો તારા સાથનગર નો સારથી આશિક એકલો,


હે આજ જીવન નું અમૃત ને કાલ જીવનનો લ્હાવો,

હો તારા સંગનગરનો સાથિયો આશિક એકલો,


હે આજ જીવનનો પ્રેમ ને કાલ જીવનની વાતો,

હો તારા મનનગરનો માણિક આશિક એકલો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance