Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Patel Shubh

Romance Others

3  

Patel Shubh

Romance Others

પ્રેમ

પ્રેમ

1 min
212


પ્રેમનાં આ ખેલ ગૌરી હવે,

વસમાં ના રમતા,

પ્રેમનાં આ ખેલ ગૌરી હવે,

 રિસાણા ના કરતા,

તારા વિશ્વાસના શ્વાસે રાજ,

હવે હું તો બંધાયો,

તારી આ પ્રેમની છે યાદોમાં રાજ,

 દિલથી હું બંધાયો,


પ્રેમનાં આ ખેલ ગૌરી હવે,

યાદોમાં ના રમતા,

પ્રેમનાં આ ખેલ ગૌરી હવે,

આંસુમાં ના રમતા,

તારા જીવનના સ્વપનમાં રાજ,

હવે હું તો બંધાયો,

તારા જીવનનાં વચનમાં રાજ,

દિલથી હું બંધાયો,


પ્રેમનાં આ ખેલ ગૌરી હવે,

વિશ્વાસમાં ના રમતા,

પ્રેમનાં આ ખેલ ગૌરી હવે,

 શ્વાસમાં ના રમતા,

તારા જીવનના આ પ્રેમમાં રાજ,

હવે હું તો બંધાયો,

તારા જીવનની આ રાતોમાં રાજ,

દિલથી હું બંધાયો,


પ્રેમનાં આ ખેલ ગૌરી હવે,

દિલમાં ના રમતા,

પ્રેમનાં આ ખેલ ગૌરી હવે,

 મિલનમાં ના રમતા,

તારા જીવનની લાગણીમાં રાજ,

હવે હું તો બંધાયો,

તારા જીવનના સુખ દુઃખમાં રાજ,

દિલથી હું બંધાયો,


પ્રેમનાં આ ખેલ ગૌરી હવે,

 શબ્દોમાં ના રમતા,

પ્રેમનાં આ ખેલ ગૌરી હવે,

 સબંધોમાં ના રમતા,

તારી જીવનની સપ્તપદી એ રાજ,

હવે હું તો બંધાયો,

તારા જીવનના અંતિમ સમયમાં રાજ,

દિલથી હું બંધાયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance