STORYMIRROR

Patel Shubh

Others

3  

Patel Shubh

Others

મા ચામુંડા

મા ચામુંડા

1 min
223

કોરા રે કાગળમાં ભરેલાં રૂમાલમાં,

આપણી મા ચામુંડાનું નામ લખજો રે,

કોરા રે કાગળમાં ભરેલા રૂમાલમાં,

આપણા તાણા ગામનું નામ લખજો રે,


કોરા રે કાગળમાં ભરેલા રૂમાલમાં,

આપણી કુળદેવીનું નામ લખજો રે,

કોરા રે કાગળમાં ભરેલા રૂમાલમાં,

આપણા તાણા ગામને યાદ કરજો રે,


નામ લખો ચામુંડા ગામ લખો તાણા,

આપણી મા ચામુંડાના ધામે મોકલજો રે,

હે સોનાની કલમે રૂપાના આંકડે,

આપણી માતા ચામુંડાનું નામ લખજો રે,


હે માતા ચામુંડાને તાણા તે ગામ છે,

ઉત્સાહ ઉમંગથી નામ લખજો રે,

હે કોરા રે કાગળમાં ભરેલા રૂમાલમાં,

માતાનું સૌથી પહેલું તે નામ લખજો રે,


હે કોરા રે કાગળમાં ભરેલા રૂમાલમાં,

માતા ચામુંડાને પહેલા યાદ કરજો રે,

હે કોરા રે કાગળમાં ભરેલા રૂમાલમાં,

આપણી માતા ચામુંડાનું નામ લખજો રે.


Rate this content
Log in