STORYMIRROR

Bindya Jani

Romance

3  

Bindya Jani

Romance

જો આપી શકો

જો આપી શકો

1 min
76

જીવન સફરમાં સાથ આપી દાદ જો આપી શકો, 

હૃદયે છૂપાવીએ તમારી યાદ જો આપી શકો. 


આ જિંદગી મારી અધૂરી છે તમારી પ્રીતમાં, 

આવી તમે આ પ્રેમનો પરસાદ જો આપી શકો. 


જો આવશો પ્રીતમ તમે સાથી બનીને પ્રેમથી, 

મન ભીંજવે તેવો મને વરસાદ જો આપી શકો. 


ધબકાર દિલનો સૂચવે છે આગમન એ પ્રેમનું 


Rate this content
Log in

Similar gujarati poem from Romance