STORYMIRROR

Bindya Jani

Abstract

3  

Bindya Jani

Abstract

કોઈ કહેશો મને

કોઈ કહેશો મને

1 min
155


કોઈ કહેશો મને ! 

એ સમય ક્યાં જાય છે,

હું તમે અને આપણે, 

શોધી રહ્યા છીએ, 

એ સરકતો જાય છે,

 

ઘડિયાળના બે કાંટા વચ્ચે, 

ટક ટક અવાજ સાથે, 

હાંસી લોકોની ઊડાવતો, 

એ ચાલ્યો જાય છે, 


આપણે નથી પકડી શક્તા તેને 

તે સરકતો જ જાય છે, 

'સમય'ના ત્રણ અક્ષરે, 

માનવી પાછળ રહી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract