STORYMIRROR

Bindya Jani

Inspirational

4  

Bindya Jani

Inspirational

હું ચાલી

હું ચાલી

1 min
41

ઉંબર ઓળંગી હું ચાલી,
સપનાઓ સાથે હું ચાલી.

આવી પાંખો પણ ખ્યાલોને,
ખ્યાલોના શિખરે હું ચાલી. 

મારા હૈયે મુગ્ધા આવી,
સોળે શણગારી હું ચાલી.

બદનામીની આશંકાને,
પરિહાર કરીને હું ચાલી.

ઉંબર પાર કરીને આજે,
મન દરિયે તરવા હું ચાલી.


બિંદિયા જાની 
"તેજબિંદુ "


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational