STORYMIRROR

Nikita Panchal

Romance

3  

Nikita Panchal

Romance

મંજૂર

મંજૂર

1 min
40

નથી દવા કોઈ પ્રેમની એ વાત સાચી છે,

દિલનો ડોક્ટર તું છે વાત ક્યાં ખોટી છે ?


તારી ચાહત હતી મને ! શું તને એ મંજૂર છે ?

ભગવાન માંગ્યું આપે વાતમાં ક્યાં બે મત છે ?


અમે તનમનનાં સોદા કર્યાં દિલથી છે,

જાય ખોટ એ તને પણ ક્યાં મંજૂર છે ?


થોડી હું પીડાવું થોડો તું પીડાય એ ખબર છે,

છતાં છેડા જોડવા સાથે તને ક્યાં મંજૂર છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance