Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ajay parmar

Romance Others

4.0  

ajay parmar

Romance Others

એ યાદ આવ્યા છે મને

એ યાદ આવ્યા છે મને

1 min
37


આજે ઘણા દિવસો પછી કલમ પકડી છે મેં,

કેમકે એ યાદ આવ્યા છે મને.. 


આજે ઘણા દિવસો પછી મેં ડાયરીનાં પાનાં ખોલ્યા છે,

કેમકે એ યાદ આવ્યા છે મને...


આમ તો હું રોજ લખતો હતો, એના માટે, એના વિશે,

પણ ઘણા સમયથી એ ગયા પછી,

કલમ અટકી ગઈ હતી અને ડાયરી પણ બંધ હતી,

આજે ફરીથી અમે જાગ્યા છીએ,

કલમ, ડાયરી અને હું...

કેમકે એ યાદ આવ્યા છે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance