STORYMIRROR

અજય પરમાર "જાની"

Inspirational Others

3  

અજય પરમાર "જાની"

Inspirational Others

ઉજાગરો

ઉજાગરો

1 min
177

ઉજાગરો હવે મને નડતો નથી,

કેમ કે ત્યાં તું આવે,


તું આવે એટલે શબ્દો આવે,

લાગણી આવે, વાક્યો આવે,

જોડણી આવે !


અને પછી રચાય એક નવી કવિતા !

એટલે હવે ઉજાગરો મને નડતો નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational