STORYMIRROR

અજય પરમાર "જાની"

Romance Classics

4  

અજય પરમાર "જાની"

Romance Classics

કયારેક આ યાદો

કયારેક આ યાદો

1 min
221

કયારેક આ યાદો રડાવી જાય છે મુજને,

તો ક્યારેક હસાવી જાય છે મુજને,


કયારેક આ યાદો મીઠી નીંદર આપતી,

તો ક્યારેક યાદો આખી રાત જગાડતી,


કયારેક આ યાદો કલાકો સુધી થોભી રાખતી,

તો ક્યારેક દોડવીરની જેમ દોડાવતી,


કયારેક આ યાદો વિચારવા ના દેતી, 

તો ક્યારેક એ જ યાદો વિચારમગ્ન કરી દેતી,


કયારેક આ યાદો કવિતા લખવા પ્રેરતી,

એ જ યાદો કવિતાને ભૂસતી,


કયારેક આ યાદો મને તારાથી બહુ નજીક લઈ જતી,

તો આ જ યાદો ક્યારેક બહુ બહુ જ દૂર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance