STORYMIRROR

અજય પરમાર "જાની"

Romance Fantasy

3  

અજય પરમાર "જાની"

Romance Fantasy

બંધન

બંધન

1 min
161

એવું બંધન કે જેમાં બંધાવું દરેકને ગમે,

કોઈને સારું તો કોઈને ખારું લાગે,

પણ એ બંધન તો બંધન છે,


ખાટા- મીઠા સંબંધોની સોનેરી ક્ષણ એટલે આ બંધન,

ક્યારેક ઘણા બંધાવા અને પછી આમાંથી છૂટવા મથતા હોય છે એવું આ બંધન,

બંધન નોખું પણ અનોખું આ બંધન.


Rate this content
Log in

Similar gujarati poem from Romance