STORYMIRROR

અજય પરમાર "જાની"

Romance Tragedy

3  

અજય પરમાર "જાની"

Romance Tragedy

જરૂરી નથી

જરૂરી નથી

1 min
164

હું હોઉં ત્યાં તું હોય એ જરૂરી નથી,

 તારું અને મારું રૂબરૂ હોવું જરૂરી નથી,


તું યાદ કરે અને મને હેડકી આવે એ જરૂરી નથી,

 મારી કવિતાઓમાં તારું હોવું જરૂરી નથી,


 સમય સાથે તું બદલાઈ તો મારે બદલાવું જરૂરી નથી,

હું તો ત્યાં જ છું, તારા જેમ આગળ વધવું જરૂરી નથી,


વાતનાં વાવેતરમાં તારું નામ હોવું જરૂરી નથી,

તો જરૂરી શું છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance