STORYMIRROR

SAMESH BHABHOR

Abstract Romance

3  

SAMESH BHABHOR

Abstract Romance

વાતચીત

વાતચીત

1 min
149

તારી-મારી લાગણી, શબ્દોથી

સમયની જાણ નથી, શબ્દોના લીધે,

સંબંધમાં ઉતાર-ચઢાવ, શબ્દોથી,


એકાંતપ્રિય સ્થળ તારા-મારા શબ્દોનું સ્થળ

જ્યાં પ્રેમરૂપી શબ્દોનું પ્રગટવું.


પહેલો શબ્દ પ્રેમ સંબંધિત તારા માટે

શબ્દનો જવાબ તારા માટે પ્રેમભર્યો


હું અને તમે ત્યાં તમારા શબ્દોમાં ભયાવહ નથી 

મારી સાથે આજે તમારા શબ્દોમાં ઉત્સાહ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract