STORYMIRROR

SAMESH BHABHOR

Romance

3  

SAMESH BHABHOR

Romance

એક જ વાર

એક જ વાર

1 min
183

એક જ વાર રંગ એ સંગ સાથે હતા

સૌ' સાથે, રંગ સાથે, તારી સાથે,


એક જ વાર હાથ એ સાથ હતા

પ્રકૃતિ સંગ, એકબીજાને સંગ,

હર્ષોલ્લાસ સંગ,


બસ એક જ વાર સાથે હતા

દિન પ્રતિદિન સાથે

બસ એક જ વાર રંગ એ સંગ સાથે હતા


Rate this content
Log in

Similar gujarati poem from Romance